cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Employment&MCC Devbhumi Dwarka ™

🔧જીલ્લા રોજગાર કચેરી અને મોડેલ કેરીયર સેન્ટર દેવભુમી દ્વારકા🙋👳👲🏹આ ગ્રુપ ગુજરાતનાં તમામ લોકો માટે છે . અહીંયા વિવિધ સરકારી જાહેરાતો, અર્ધસરકારી જાહેરતો અને પ્રાઇવેટ જાહેરાતો તથા પરીક્ષાને લાગત pdf,viedo & mp3 વગેરે જેવી ફાઇલ્સ મોકલવામાં આવે છ.

Show more
Advertising posts
2 035
Subscribers
+124 hours
+47 days
+1430 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
ITI JAMKHAMBHALIYA ખાતે તા. ૧૧.૦૯.૨૦૨૪ ના બદલે તા. ૨૫.૦૯.૨૦૨૪ ના રોજ NAYARA ENERGY LIMITED-JAMKHAMBHALIYA કંપની દ્વારા એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરેલ હોય, આપની સંસ્થાના નીચે જણાવેલ ટ્રેડ પાસ આઉટ તથા AITT CTS AUGUST-2024 મા બેસવાપાત્ર તાલીમાર્થીઓને ITI જામખંભાળિયા ખાતે તા. ૨૫.૦૯.૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હાજર રહેવા જાણ કરવા વિનંતી છે. *હાજર રહેવા માંગતા તાલીમાર્થીઓએ જાહેરાતમાં આપેલ લિંક માં માહિતી ભરવી ફરજીયાત છે.
Show all...
PGVCL apprentice recruitment
Show all...
DOC-20240814-WA0000_240814_113656.pdf2.24 KB
Requirements in Conneqt Business Solutions, Male - 2 મીઠાપુર - કોલ સેન્ટરમા MEA (પાસપોર્ટ સેવા કેન્દ્ર) મા ભરતી માટે ઈનટવ્યુ તા.09/08/2024 છે અને સમય સવારે 10:00 થી સાંજે 5:00 છે. જેની લાયકાત નીચે મુજબ છે. લાયકાત - ઓછામા ઓછુ 12 પાસ કરેલા હોવા જોઇએ. ઉમર - 18 પુરા થયેલા હોવા જોઇએ. Documents - 1) Aadhar card 2) PAN card 3) HSC result 4) SSC result 5) Single Bank account કોલ સેન્ટર, એચ. ડી. એફ. સી બેન્કની બાજુમા, મીઠાપુર. આ મુજબની લાયકાત ધરાવતા વ્યક્તિએ તા. 09/08/2024 અને સમય સવારે 10:00 થી સાંજે 6:00 સુધીમા રૂબરૂ આવવાનુ રહેશે. Salary 15000.
Show all...
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.