cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)

Show more
Advertising posts
6 217
Subscribers
+1124 hours
+837 days
+21230 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Photo unavailableShow in Telegram
રોજગાર ભરતીમેળો 20-09-2024 (શુક્રવાર)- ભાવનગર (નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવાયાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.) જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. તા. 20-09-2024 (શુક્રવાર) સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-5/6, બહુમાળી ભવન, ભાવનગર સમય: સવારે 11:00 કલાકે લિન્ક: https://forms.gle/3vLMfpvNwUfLGaMQ7
Show all...
👍 8👌 1
Photo unavailableShow in Telegram
તાલુકા કેમ્પ ઉમરાળા " મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન". તા.   19/09/2024 સમય: સવારે 10:30 કલાકે સ્થળઃ સરકારી આરામગૃહ, ઉમરાળા
Show all...
👍 4
Photo unavailableShow in Telegram
તાલુકા કેમ્પ મહુવા " મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન". તા. 13/09/2024 સમય: સવારે 10:30 કલાકે સ્થળઃ સરકારી આરામગૃહ, મહુવા
Show all...
👍 2
નોકરીદાતાની વિગત અપડેટ થયેલ છે, દરેક મિત્રોએ ચેક કરવા વિનંતી.
Show all...
👌 4👍 1
Photo unavailableShow in Telegram
મેગા જોબફેર - રોજગાર ભરતીમેળો 16-09-2024 (સોમવાર)- ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળા (મેગા જોબફેર)માં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. તા. 16-09-2024 (સોમવાર) સ્થળ: એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, ભાવનગર સમય: સવારે 11:00 કલાકે રજીસ્ટ્રેશન લિન્ક: https://forms.gle/G1jc7935g5j8Ys2y7
Show all...
👍 12👌 1
Photo unavailableShow in Telegram
તાલુકા કેમ્પ ગારીયાધાર " મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન". તા. 10/09/2024 સમય: સવારે 10:30 કલાકે સ્થળઃ સરકારી આરામગૃહ, ગારીયાધાર
Show all...
Photo unavailableShow in Telegram
તાલુકા કેમ્પ શિહોર " મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, ભાવનગર દ્વારા આગામી તાલુકા કેમ્પનું આયોજન". તા. 09/09/2024 સમય: સવારે 10:30 કલાકે સ્થળઃ પથિકાશ્રમ, આઇ. સી. ડી. એસ હૉલ, શિહોર
Show all...
આવતીકાલ MRF ના ભરતીમેળામાં ગ્રેજ્યુએટ અને ડીપ્લોમા ઉમેદવારો ભાગ લેવાનું ચૂકશો નહીં.
Show all...
👍 7
Photo unavailableShow in Telegram
https://forms.gle/mELtTat2nh6bjgCN6 જે દિવ્યાંગ મિત્રો ઉપરના કાર્યક્રમમાં જોડાવવા માંગતા હોય તેમણે આ લીંકમાં રજીસ્ટ્રેશન આજે સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં કરાવવું વહેલા તે પહેલા ૩૦ તાલીમાર્થી રજીસ્ટ્રેશન આવશે તેને જ લેવામાં આવશે
Show all...
👍 4
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.