4 237
Subscribers
No data24 hours
-107 days
+8330 days
- Subscribers
- Post coverage
- ER - engagement ratio
Data loading in progress...
Subscriber growth rate
Data loading in progress...
કઈ સીમારેખા " રેડક્લિફ રેખા " કહેવાય છે ?Anonymous voting
- ભારત તથા અફઘાનિસ્તાન
- ભારત અને ચીન
- ભારત તથા બાંગ્લાદેશ
- ભારત અને પાકિસ્તાન
નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઇટ મળે છે ?Anonymous voting
- રાજસ્થાન
- ઝારખંડ
- મધ્યપ્રદેશ
- ઉપરોક્ત એક પણ નહીં
નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યની સ્પર્શે છે ?Anonymous voting
- ત્રિપુરા
- મિઝોરમ
- મેઘાલય
- અરુણાચલ પ્રદેશ
ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલ મોટું બંદર કયું છે ?Anonymous voting
- કંડલા
- મુંબઈ
- કમરાજાર
- નાહવશેવા ( JNPT )
ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય - દ્વીપ આવેલો છે ?Anonymous voting
- ગંગા
- યમુના
- કોસી
- બ્રહ્મપુત્રા
માલઝખંડ શાના માટે જાણીતું છે ?Anonymous voting
- ચાંદીની ખાણો
- સોનાની ખાણો
- તાંબાની ખાણો
- હીરાની ખાણો
નીચે પૈકી કયા રાજ્યમાં કાળી જમીન જોવા મળતી નથી ?Anonymous voting
- આંધ્ર પ્રદેશ
- તેલંગાણા
- ગુજરાત
- ઓડિશા
વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે ?Anonymous voting
- કોલકાતા
- વિજયવાડા
- ન્યુ દિલ્હી
- મુંબઈ
મારો નાનો ભાઈ એક વર્ષનો થયો ત્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં સાત ગણી હતી. જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી હશે ?Anonymous voting
- 5
- 6
- 7
- 8
એક ધનિક પાસે જેટલા લાખ રૂપિયા છે તેને બમણા કરી તેમાં પાંચ લાખ રૂપિયા ઉમેરીએ તો 8મી જુલાઈ પછી જુલાઈના બાકી રહેતા દિવસો જેટલા લાખ રૂપિયા થાય તો તેની પાસે કેટલા લાખ રૂપિયા હશે ?Anonymous voting
- 14
- 9
- 10
- 9.5
Choose a Different Plan
Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.